Rashi Fal 9/9/19
ભાદ્રપદ શુક્લ અગિયારસ ( 24:31 ) બારસ
09/09/2019
ચંદ્રરાશિ :- ધન ( 15:12 ), મકર
નક્ષત્ર :- પૂર્વાષાઢા ( 08:36 ), ઉત્તરાષાઢા
યોગ :- સૌભાગ્ય ( 17:05 ), શોભન
કરણ :- વણિજ ( 11:32 )
શુક્ર કન્યા રાશિમાં 25:41 થી,
મેષ રાશિ :- ધાર્મિકતા માં અભાવ , ભાઈભાંડુ સાથે મતભેદ થાય, હાથ ની તકલીફ પડી શકે, કારકિર્દી ક્ષેત્રમાં પ્રગતિ થશે.
વૃષભ રાશિ :- આંખ સંબંધીત તકલીફ પડશે, ધનખર્ચ થાય, ધાર્મિક કાર્યો કરશો, પાણી જેવા પ્રદેશમાં ન જવું.
મિથુન રાશિ :- અંગત જીવનમાં ઉથલપાથલ જોવા મળે, વિચારો ને કારણે કાર્યમાં અસફળતા મળે, ધનખર્ચ કરશો, શરીર માં અશક્તિ આવી શકે.
કર્ક રાશિ :- મધ્યાહ્ન બાદ લાભ પ્રાપ્ત થશે, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય રહેશે, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ :- પેટ ની તકલીફ યથાવત રહે, કાર્યમાં અસફળતા પ્રાપ્ત થશે, ક્રોધ પર કાબૂ મેળવવો.
કન્યા રાશિ :- વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ દિવસ રહેશે, કાર્યમાં અટકાવ આવી શકે, યાત્રા પ્રવાસ થાય.
તુલા રાશિ :- ધાર્મિકતા માં અભાવ રહે, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, વાહન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ આવી શકે, શુભાશુભ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ :- નોકરિયાત વર્ગને માટે સામાન્ય દિવસ રહેશે, ભાઈભાંડુ નો સહકાર મળે, ધાર્મિકતા બની રહે.
ધન રાશિ :- ધનલાભ થાય, માનસિક તણાવ અનુભવાય, ક્રોધ પર કાબૂ મેળવવો, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ :- ધનલાભ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રો સાથે બહાર જવાનું થાય, મન ચિંતાગ્રસ્ત રહેશે.
કુંભ રાશિ :- મિત્રો દ્વારા મતભેદ વિશ્વાસઘાત થઈ શકે, પેટ ની તકલીફ પડી શકે, અંગત જીવનમાં ઉથલપાથલ જોવા મળે, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ :- હ્રદય સંબંધીત બિમારી થઈ શકે, ચિંતાગ્રસ્ત રહેશો, મિત્રો સાથે મુલાકાત થાય, ધનખર્ચ કરશો.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment