Rashi Fal 20/9/19

*છઠ્ઠનું શ્રાદ્ધ* ભાદ્રપદ કૃષ્ણ છઠ્ઠ ( 20:12 ), સાતમ 20/09/2019 ચંદ્રરાશિ :- વૃષભ નક્ષત્ર :- કૃત્તિકા ( 10:20 ), રોહિણી યોગ :- વજ્ર ( 22:55 ), સિદ્ધિ કરણ :- ગર ( 07:53 ), વણિજ મેષ રાશિ :- આકસ્મિક ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, ખાનપાનમાં ખર્ચ કરશો. વૃષભ રાશિ :- અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય રહેશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું. મિથુન રાશિ :- દૂરની યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને, અચાનક બિમાર થવાની શક્યતા રહે, કાર્યમાં વિલંબ થાય. કર્ક રાશિ :- વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય રહેશે, બિનજરૂરી ખર્ચ કરશો, બિમાર થવાની સંભાવના રહે, આંખ સંબંધીત તકલીફ પડી શકે. સિંહ રાશિ :- જમીન મકાન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ આવી શકે, કાર્યોની સફળતા પ્રાપ્ત થશે, પેટને લગતી બીમારી પણ થઈ શકે. કન્યા રાશિ :- ક્રોધ પર નિયંત્રણ રાખવું હિતાવહ છે, યાત્રા પ્રવાસનું આયોજન થાય, ભાઈભાંડુ જોડે સારું બને, ઉત્તમ દિવસ રહેશે. તુલા રાશિ :- ભાઈભાંડુ જોડે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું જોઈશે, ધનખર્ચ સંભવે, સામાન્ય દિવસ રહેશે. વૃશ્ચિક રાશિ :- પેટને લગતી બીમારી થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, અટકાયેલા કાર્યો શરૂ કરશો. ધન રાશિ :- આકસ્મિક ખર્ચ આવી શકે, નકારાત્મક વિચારો દૂર થઇ શકે, ધાર્મિક કાર્યો કરશો, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો. મકર રાશિ :- આંખ સંબંધીત તકલીફ પડી શકે, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય રહેશે, કાર્યમાં સફળતા મળશે. કુંભ રાશિ :- જમીન મકાન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ આવી શકે, કાર્યમાં પ્રયત્નો વધુ કરશો, ક્રોધ પર કાબૂ મેળવવો. મીન રાશિ :- ધનલાભ થાય, શુભ ફળ પ્રાપ્ત થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું જોઈશે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments