Rashi fal 4/9/19

ભાદ્રપદ શુક્લ છઠ્ઠ ( 21:45 ), સાતમ
04/09/2019
ચંદ્રરાશિ :- તુલા ( 22:14 ), વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા ( 28:07 ), અનુરાધા
યોગ :- ઐન્દ્ર ( 20:29 ), વૈધૃતિ
કરણ :- કૌલવ ( 10:31 )
*સૂર્ય ષષ્ઠી, શુક્ર નો પશ્ચિમોદય*

મેષ રાશિ :- આકસ્મિક ધનલાભ થાય, માનસિક સ્થિરતા અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, પાર્ટનર સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું.

વૃષભ રાશિ :- નકારાત્મકતા ને દૂર કરવી, ધનખર્ચ થાય, પાણી જેવા પ્રદેશોમાં ન જવું, માનસિક તણાવ રહે, કાર્યમાં સફળતા મળશે.

મિથુન રાશિ :- ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ સંભવે, ભાઈભાંડુ જોડે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં અનિયમિતતા જોવા મળે.

કર્ક રાશિ :- માતા જોડે વધું સારું બને, ક્રોધ પર કાબૂ મેળવવો, ધનખર્ચ સંભવે, વાહન સંબંધીત લાભ મળે, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે.

સિંહ રાશિ :- ક્રોધ પર કાબૂ મેળવવો, મિત્રો સાથે બહાર જવાનું થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાઈભાંડુ નો સાથ મળશે.

કન્યા રાશિ :- ધનખર્ચ થાય, યાત્રા પ્રવાસ થાય, નોકરિયાત વર્ગને માટે સામાન્ય દિવસ રહે, ધારેલ કાર્યમાં સફળતા મળશે.

તુલા રાશિ :- પરાક્રમ દ્વારા સફળતા મળશે, ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, યાત્રા પ્રવાસ થાય.

વૃશ્ચિક રાશિ :- પાણી જેવા પ્રદેશોમાં ન જવું, ધનખર્ચ થાય, આંખ સંબંધીત તકલીફ પડી શકે, અટકાયેલા કાર્યો શરૂ થાય.

ધન રાશિ :- ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મિત્રો નો સાથ મળશે, અચાનક ધનખર્ચ થાય, ધાર્મિક કાર્યો કરશો.

મકર રાશિ :- ખાનપાનમાં ધ્યાન રાખવું, આંખ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ થાય, મિત્રો નો સાથ મળશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે.

કુંભ રાશિ :- ધાર્મિકતા વધશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મિત્રોથી સાવધ રહેવું, પેટને લગતી બીમારી થાય, ધાર્મિક કાર્યો અથવા નજીકની યાત્રા થાય.

મીન રાશિ :- કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા ન મળી શકે, કાર્યમાં વિલંબ થાય, નકારાત્મકતા ને કારણે આત્મવિશ્વાસ ઓછો થાય.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH
GANDHIDHAM

Comments