Rashi fal 15/9/19

*બીજનું શ્રાદ્ધ* ભાદ્રપદ કૃષ્ણ એકમ ( 12:24 ), બીજ 15/09/2019 ચંદ્રરાશિ :- મીન નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદ ( 25:45 ), રેવતી યોગ :- ગંડ ( 22:13 ), વૃદ્ધિ કરણ :- તૈતિલ ( 25:31 ), ગર મેષ રાશિ :- આકસ્મિક ધન પ્રાપ્તિ થાય, બહાર જવાનું થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધાર્મિકતા માં અભાવ રહે, સામાન્ય દિવસ રહેશે. વૃષભ રાશિ :- ધનલાભ થશે, નોકરિયાત વર્ગને માટે ઉત્તમ દિવસ રહેશે, બીમાર થવાની શક્યતા રહે, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે. મિથુન રાશિ :- કાર્યમાં સફળતા મળશે, નોકરિયાત વર્ગને માટે શ્રેષ્ઠ સમય છે, માતા-પિતાનો પ્રેમ મળે, ધનલાભ થશે. કર્ક રાશિ :- ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યનો સાથ મળશે, ધનખર્ચ કરશો, ક્રોધ પર કાબૂ મેળવવો. સિંહ રાશિ :- સરળતાથી સફળતા પ્રાપ્ત થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, દૂરનો પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે. કન્યા રાશિ :- ધનખર્ચ કરશો, મહેનત દ્વારા સફળતા પ્રાપ્ત થશે, ભાગ્યનો સાથ મળશે, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું. તુલા રાશિ :- ક્રોધ પર સંયમ રાખવો, નકારાત્મક વિચારોની અસર રહેશે, યાત્રા પ્રવાસના આયોજનનો સમાવેશ થાય. વૃશ્ચિક રાશિ :- ભાગ્યનો સાથ મળશે, ધનલાભ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહેશે. ધન રાશિ :- માતા પિતાનો પ્રેમ-સહકાર પ્રાપ્ત થશે, ક્રોધ પર કાબૂ મેળવવો હિતાવહ રહેશે, સામાન્ય દિવસ રહેશે. મકર રાશિ :- ભાગ્યોદય થાય, સરળતાથી કાર્યમાં સફળતા મળશે, ધનખર્ચ કરશો, બહાર જવાનું થાય, ઉત્તમ દિવસ રહેશે. કુંભ રાશિ :- ક્રોધ પર સંયમ રાખવો જોઈશે, ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે. મીન રાશિ :- ભાગ્યોદય થશે, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, લાભ પ્રાપ્તિ થશે, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહેશે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments