Rashi Fal 2/9/19
ભાદ્રપદ શુક્લ ચોથ ( 25:54 ), પાંચમ
02/09/2019
ચંદ્રરાશિ :- કન્યા ( 19:24 )
નક્ષત્ર :- હસ્ત ( 08:33 ), ચિત્રા
યોગ :- શુક્લ ( 26:03 )
કરણ :- વણિજ ( 15:21 )
મેષ રાશિ :- નકારાત્મકતા ને કારણે કામમાં વિલંબ થાય, ભાઈભાંડુ જોડે ક્લેશ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું.
વૃષભ રાશિ :- નકારાત્મક વિચારો ને કારણે કામમાં ધ્યાન ને આપી શકો, બિમાર થવાની શક્યતા રહે, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ :- માતા જોડે સારું રહે પણ ભય કાયમ રહે, પરાક્રમ દ્વારા જ સફળતા મળશે, ધનખર્ચ થાય.
કર્ક રાશિ :- ભાઈભાંડુ નો પ્રેમ પ્રાપ્ત થશે, ધનલાભ થાય, દૂરની યાત્રા કરશો, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારોની અસર રહેશે, પેટ ને લગતી બીમારી થાય.
કન્યા રાશિ :- નકારાત્મક વિચારો ને કારણે કામમાં વિલંબ થાય, ધાર્મિકતા વધશે, ધનખર્ચ કરશો.
તુલા રાશિ :- ભાઈભાંડુ જોડે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ક્રોધ પર કાબૂ મેળવવો.
વૃશ્ચિક રાશિ :- મિત્રો નો સાથ મળશે, ધનખર્ચ થાય, ભાગ્ય વૃદ્ધિ થશે, સામાન્ય બિમારી રહે.
ધન રાશિ :- ધાર્મિક કાર્યો કરશો, પરાક્રમ દ્વારા સફળતા મળશે, અણબનાવ ન બને તેવો વ્યવહાર ન કરવો.
મકર રાશિ :- પેટ ને લગતી બીમારી થાય, ધનખર્ચ થાય, યાત્રા પ્રવાસ થાય, ધાર્મિકતા બની રહે.
કુંભ રાશિ :- સુખમય દિવસ પસાર કરશો, બિમાર થવાની સંભાવના રહે, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ :- ક્રોધ પર કાબૂ મેળવવો, જમીન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ ન આવે, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment