Rashi fal 19/9/19
*પાંચમનું શ્રાદ્ધ*
ભાદ્રપદ કૃષ્ણ પાંચમ ( 19:27 ), છઠ્ઠ
19/09/2019
ચંદ્રરાશિ :- મેષ ( 15:11 ) વૃષભ
નક્ષત્ર :- ભરણી ( 08:45 ), કૃત્તિકા
યોગ :- હર્ષણ ( 23:36 ), વજ્ર
કરણ :- કૌલવ ( 06:53 ), તૈતિલ
મેષ રાશિ :- ભાગ્ય નો સાથ મળશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધાર્મિકતા માં અભાવ આવે, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ :- નકારાત્મક વિચારોની અસર રહે, મધ્યાહ્ન બાદ ધનલાભ થશે, ભાઈભાંડુ નો સાથ મળશે, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ :- મિત્રો સાથે બહાર જવાનું થાય, ધનખર્ચ કરશો, માતા પિતાનો સહકાર પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, દૂરની યાત્રા સંભવ થશે, ભાઈભાંડુ નો પ્રેમ મળે, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ :- મોજશોખની ચીજમાં ધનખર્ચ કરશો, કાર્યક્ષેત્રમાં પ્રયત્ન દ્વારા લાભ પ્રાપ્ત થશે, મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ :- વાહન ધીમે ચલાવવું તેમજ પાણી જેવા સ્થળ પર સંભાળવું, ક્રોધ પર કાબૂ મેળવવો, સામાન્ય દિવસ રહેશે.
તુલા રાશિ :- અટકાયેલા કાર્યો શરૂ થશે, મિત્રો દ્વારા લાભ પ્રાપ્ત થાય, ધનખર્ચ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ :- ધનસંચય ન કરી શકો, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળતા મળશે, બિમારી ન આવે તેનું ધ્યાન રાખવું.
ધન રાશિ :- ધનખર્ચ કરશો, નકારાત્મક વિચારોની અસર રહેશે, ધાર્મિક કાર્યો કરશો, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, અટકાયેલા કાર્યો શરૂ થશે, ખાનપાનમાં અનિયમિતતા રાખવી, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ :- ખાનપાનમાં ધ્યાન રાખવું જોઈશે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ :- ધાર્મિકતા વધશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં વિલંબ થાય, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment