Rashi fal 7/9/19
ભાદ્રપદ શુક્લ નોમ ( 21:22 ), દશમ
07/09/2019
ચંદ્રરાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ
યોગ :- પ્રીતિ ( 16:49 ), આયુષ્માન
કરણ :- બાલવ ( 08:57 ) કૌલવ
મેષ રાશિ :- નકારાત્મક વિચારોની અસર રહેશે, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, પરાક્રમ દ્વારા સફળતા મળશે, દૂરની યાત્રા થાય.
વૃષભ રાશિ :- ધનખર્ચ થશે, શરીરમાં અશક્તિ આવી શકે, પાણી જેવા પ્રદેશોમાં ન જવું, ક્રોધ પર કાબૂ મેળવવો.
મિથુન રાશિ :- નકારાત્મક વિચારો ને કારણે કાર્યમાં સફળતા ન મળી શકે, ભાઈભાંડુ નો પ્રેમ મળે, ધનખર્ચ થાય.
કર્ક રાશિ :- પેટ ને લગતી બીમારી થઈ શકે, દૂર જવાનું થશે, નકારાત્મક વિચારોની અસર રહેશે, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ દિવસ રહેશે.
સિંહ રાશિ :- પેટ ને લગતી બીમારી થાય, મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ક્રોધ પર કાબૂ મેળવવો.
કન્યા રાશિ :- માતા સાથે અણબનાવ બની શકે, નકારાત્મક વિચારો દૂર કરવા, ધનખર્ચ થાય, મિત્રો નો સહકાર મળે.
તુલા રાશિ :- ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, દૂરની યાત્રા થાય, મિત્રો સાથે બહાર ફરવા જવાનું થશે, આકસ્મિક ધનલાભ થાય.
વૃશ્ચિક રાશિ :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં સફળતા ન મળી શકે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, કાર્યમાં અડચણ આવી શકે.
ધન રાશિ :- નકારાત્મક વિચારોની શૈલી વધુ રહે, કાર્યમાં સફળતા ન મળી શકે, ભાઈભાંડુ નો સહકાર મળે, ધનખર્ચ થાય.
મકર રાશિ :- ધનખર્ચ થાય, દૂરની યાત્રા થાય, પેટ ને લગતી બીમારી થાય, ક્રોધ પર કાબૂ મેળવવો, મિત્રો નો સહકાર મળે.
કુંભ રાશિ :- મિત્રો સાથે અણબનાવ બનશે, પેટ ને લગતી બીમારી પણ થઈ શકે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ :- કાર્યમાં સફળતા ન મળે, નકારાત્મક વિચારો દૂર કરવા, ધાર્મિક કાર્ય કરશો, ધનખર્ચ સંભવે, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment