Rashi fal 8/9/19
ભાદ્રપદ શુક્લ દશમ ( 22:41 ), અગિયારસ
08/09/2019
ચંદ્રરાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ ( 06:29 ), પૂર્વાષાઢા
યોગ :- આયુષ્માન ( 16:45 ), સૌભાગ્ય
કરણ :- તૈતિલ ( 09:57 ), ગર
મેષ રાશિ :- ધાર્મિકતા માં અભાવ , દૂરની યાત્રા કરશો, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, હાથ ની તકલીફ પડી શકે, પેટ નો દર્દ થાય.
વૃષભ રાશિ :- આંખ સંબંધીત તકલીફ પડશે, ધનખર્ચ થાય, પેટ ને લગતી બીમારી પણ થાય, ક્રોધ પર કાબૂ મેળવવો હિતાવહ છે.
મિથુન રાશિ :- અંગત જીવનમાં ઉથલપાથલ જોવા મળે, વિચારો ને કારણે કાર્યમાં અસફળતા મળે, ધાર્મિક કાર્યો કરશો.
કર્ક રાશિ :- પ્રવાસ થશે, ધનખર્ચ થાય, બિમારી ન આવે તેની તકેદારી રાખવી, ક્રોધ પર નિયંત્રણ રાખવું.
સિંહ રાશિ :- મિત્રો નો સહકાર પ્રાપ્ત ન થાય, વિશ્વાસઘાત થઈ શકે, માતા પિતા નો પ્રેમ મળે.
કન્યા રાશિ :- વાહન ધીમે ચલાવવું, અટકાયેલા કામ પુનઃ શરૂ કરી શકશો, બહાર જવાનું થાય.
તુલા રાશિ :- ધાર્મિકતા માં અભાવ રહે, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, મિત્રો નો સહકાર મળે, ધનલાભ થશે.
વૃશ્ચિક રાશિ :- ધનખર્ચ કરશો, નોકરિયાત વર્ગને માટે સામાન્ય દિવસ રહેશે, કાર્યમાં સફળતા મળશે.
ધન રાશિ :- ખોટો નિર્ણય ન લેવાય તેનું ધ્યાન રાખવું, ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ નો પ્રેમ મળે, શુભાશુભ ફળ મળે.
મકર રાશિ :- ધનખર્ચ કરશો, યાત્રા પ્રવાસ થાય, મિત્રો સાથે બહાર જવાનું થાય, ખાનપાનમાં તકેદારી રાખવી.
કુંભ રાશિ :- મિત્રો દ્વારા મતભેદ વિશ્વાસઘાત થઈ શકે, અંગત જીવનમાં અણબનાવ થાય, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ :- હ્રદય સંબંધીત બિમારી થઈ શકે, ચિંતાગ્રસ્ત રહેશો, ધાર્મિકતા બની રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment