Rashi fal 14/9/19

*એકમનું શ્રાદ્ધ* ભાદ્રપદ શુક્લ પુનમ ( 10:03 ), કૃષ્ણ એકમ 14/09/2019 ચંદ્રરાશિ :- કુંભ ( 16:12 ) મીન નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદ ( 22:55 ), ઉત્તરાભાદ્રપદ યોગ :- શૂલ ( 21:24 ), ગંડ કરણ :- બાલવ ( 23:15 ), કૌલવ મેષ રાશિ :- ખાનપાનમાં ધ્યાન રાખવું હિતાવહ રહેશે, સંતાન પર ક્રોધ ન કરવો, દૂરની યાત્રા કરશો, પરાક્રમ દ્વારા સફળતા મળે. વૃષભ રાશિ :- ધન સંચય ન કરી શકો, અચાનક બિમાર પડવાની સંભાવના રહે, મિત્રોનો સહકાર મળે, ક્રોધ પર કાબૂ મેળવવો. મિથુન રાશિ :- ધાર્મિકતા માં વધારો થાય, માતા સાથે વ્યવહાર સારો રહેશે, પરાક્રમ દ્વારા સફળતા મળે, શુભાશુભ દિવસ રહેશે. કર્ક રાશિ :- ધનખર્ચ કરશો, દૂરની યાત્રા કરશો, ક્રોધ પર કાબૂ મેળવવો, આંખ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે. સિંહ રાશિ :- પેટ ને લગતી બીમારી થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધનલાભ થશે. કન્યા રાશિ :- નકારાત્મક વિચારો દૂર કરવા, ક્રોધ પર કાબૂ મેળવવો, વાહન ધીમે ચલાવવું, સૌ જોડે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો. તુલા રાશિ :- મિત્રો સાથે વ્યવહાર સારો રહેશે, ધાર્મિકતા માં અભાવ રહે, અંગત જીવનમાં શાંતિ વર્તાય. વૃશ્ચિક રાશિ :- અટકાયેલા કાર્યનો આરંભ કરશો, ક્રોધ પર કાબૂ મેળવવો, ધનખર્ચ કરશો, બિમાર ન થાઓ તેનું ધ્યાન રાખવું. ધન રાશિ :- કાર્યમાં અસફળતા પ્રાપ્ત થશે, ભાઈભાંડુ નો સાથ મળે, ધાર્મિક કાર્યો કરશો, સામાન્ય દિવસ રહેશે. મકર રાશિ :- ભાગ્યનો સાથ મળશે, બહાર જવાનું થશે, ધાર્મિક કાર્યો કરશો, ધનલાભ થશે, વાહન ધીમે ચલાવવું, ઉત્તમ દિવસ રહેશે. કુંભ રાશિ :- નોકરિયાત વર્ગને માટે ઉત્તમ દિવસ રહેશે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, સંતાન પર અમી દ્રષ્ટિ રાખવી, ક્રોધ પર કાબૂ મેળવવો. મીન રાશિ :- ધાર્મિકતા વધે, નકારાત્મકતા ને કારણે કાર્યમાં સફળતા ન મળે, ક્રોધ પર સંયમ રાખવો, ધનખર્ચ કરશો, સામાન્ય દિવસ રહેશે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments