Rashi fal 30/9/19

*द्वितीयं ब्रह्मचारिणी ।।* અશ્વિન શુક્લ બીજ ( 16:51 ), ત્રીજ 30/09/2019 ચંદ્રરાશિ :- તુલા નક્ષત્ર :- ચિત્રા ( 16:30 ), સ્વાતિ યોગ :- ઐન્દ્ર ( 12:10 ), વૈધૃતિ કરણ :- તૈતિલ ( 27:20 ), ગર વજ્રમુસળ યોગ 16:30 સુધી, મેષ રાશિ :- નકારાત્મક વિચારોને કારણે કામમાં ધ્યાન ન આપી શકો, વિદ્યાર્થીઓ માટે સારો સમય છે, ધનખર્ચ કરશો. વૃષભ રાશિ :- નકારાત્મક વિચારોની અસર રહેશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનખર્ચ કરશો, બિમાર ન થાઓ તેની તકેદારી રાખવી. મિથુન રાશિ :- વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે. કર્ક રાશિ :- માતા-પિતા સાથે સમય પસાર કરશો, ભાગ્યની વૃદ્ધિ થશે, યાત્રા કરશો. સિંહ રાશિ :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં અડચણ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું. કન્યા રાશિ :- મકાન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ ન આવે, ધાર્મિકતા વધશે, ધનલાભ થાય. તુલા રાશિ :- ધનખર્ચ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, બહાર જવાનું થશે, ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, સામાન્ય દિવસ રહેશે. વૃશ્ચિક રાશિ :-‌ નકારાત્મક વિચારોને કારણે કામમાં ધ્યાન ન આપી શકો, પાણી જેવા પ્રદેશથી દૂર રહેવું, સામાન્ય દિવસ રહેશે. ધન રાશિ :- મિત્રોનો સાથ મળશે, ધનખર્ચ કરશો, કાર્યમાં સફળતા ન મળી શકે, ક્રોધ પર નિયંત્રણ રાખવું. મકર રાશિ :- ધનખર્ચ કરશો, બહાર જવાનું થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું જોઈશે, પેટ સંબંધીત તકલીફ પડી શકે. કુંભ રાશિ :- ધનખર્ચ કરશો, બિમાર ન થાઓ તેની તકેદારી રાખવી, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહેશે. મીન રાશિ :- નકારાત્મક વિચારોને કારણે કામમાં ધ્યાન ન આપી શકો, કાર્યમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહેશે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments