Rashi Fal 18/9/19
*ચોથનું શ્રાદ્ધ*
ભાદ્રપદ કૃષ્ણ ચોથ ( 18:12 ), પાંચમ
18/09/2019
ચંદ્રરાશિ :- મેષ
નક્ષત્ર :- અશ્વિની ( 06:44 ), ભરણી
યોગ :- વ્યાઘાત ( 23:33 ), હર્ષણ
કરણ :- બાલવ ( 18:12 ), કૌલવ
શની માર્ગી 14:18 થી,
મેષ રાશિ :- માનસિક સ્થિરતા પ્રાપ્ત થશે, ક્રોધ પર કાબૂ મેળવવો, બહારની ચીજ વસ્તુઓ પર ખર્ચ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ :- નકારાત્મક વિચારોની અસર રહેશે જેથી કાર્યમાં વિલંબ થશે, કાર્યક્ષેત્રમાં ધ્યાન ન આપી શકો, ધનખર્ચ કરશો.
મિથુન રાશિ :- મિત્રોનો સહકાર મળશે, ધાર્મિકતા વધશે, કાર્યમાં વિલંબ થશે, આકસ્મિક ખર્ચ થાય, વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.
કર્ક રાશિ :- સ્વ કાર્યમાં સફળતા મળશે, બિમાર થવાની શક્યતા રહે, વિદ્યાર્થીઓ માટે સમય સારો છે, ખાનપાનમાં ધ્યાન રાખવું.
સિંહ રાશિ :- ક્રોધ પર સંયમ રાખવો જોઈશે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, ભાગ્યનો સાથ મળશે, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ :- નકારાત્મક વિચારોની અસર રહેશે, ધનખર્ચ કરશો, ક્રોધ પર કાબૂ મેળવવો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય.
તુલા રાશિ :- યાત્રા પ્રવાસનું આયોજન કરશો, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં સફળતા મળશે, આકસ્મિક ખર્ચ થાય.
વૃશ્ચિક રાશિ :- નકારાત્મક વિચારશૈલી રહેશે, કાર્યમાં વિલંબ થશે, ધનખર્ચ કરશો, આંખ સંબંધીત તકલીફ પડી શકે.
ધન રાશિ :- ધાર્મિકતા વધશે, કામમાં અટકાવ આવી શકે, વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે, શુભાશુભ ફળ પ્રાપ્તિ થશે.
મકર રાશિ :- યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે, ક્રોધ પર કાબૂ મેળવવો, ધનખર્ચ કરશો, વાહન સંબંધીત લાભ થાય.
કુંભ રાશિ :- સૌ જોડે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો હિતાવહ રહેશે, ખાનપાનમાં અનિયમિતતા જોવા મળે, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ :- ધનખર્ચ કરશો, ટૂંકી યાત્રા થશે, ધાર્મિક કાર્યો કરશો, કાર્યમાં અડચણ ઉભી થઈ શકે, વિચારશૈલી ઉત્તમ રહેશે તેથી લાભ પ્રાપ્ત થાય.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment