Rashi Fal 3/9/19

ભાદ્રપદ શુક્લ પાંચમ ( 23:28 ),  છઠ્ઠ
03/09/2019
ચંદ્રરાશિ :- તુલા
નક્ષત્ર :- સ્વાતિ ( 28:53 ), વિશાખા
યોગ :- બ્રહ્મ ( 22:58 ), ઐન્દ્ર
કરણ :- બવ ( 12:36 )
*ઋષિ પાંચમ ( સામા પાંચમ )*

મેષ રાશિ :- આકસ્મિક ધનલાભ થાય, માનસિક સ્થિરતા અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, નાની યાત્રા કરશો.

વૃષભ રાશિ :- નકારાત્મકતા ને દૂર કરવી, ધનખર્ચ થાય, માતા જોડે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માનસિક તણાવ રહે.

મિથુન રાશિ :- ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ સંભવે, ભાઈભાંડુ જોડે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યોમાં સફળતા ન મળે.

કર્ક રાશિ :- માતા જોડે વધું સારું બને, ક્રોધ પર કાબૂ મેળવવો, ધનખર્ચ સંભવે, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ :- ક્રોધ પર કાબૂ મેળવવો, મિત્રો સાથે બહાર જવાનું થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, પાણી જેવા પ્રદેશોમાં ન જવું.

કન્યા રાશિ :- ધનલાભ થાય, યાત્રા પ્રવાસ થાય, નોકરિયાત વર્ગને માટે સામાન્ય દિવસ રહેશે, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું.

તુલા રાશિ :- પરાક્રમ દ્વારા સફળતા મળશે, ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, મિત્રો નો સાથ મળશે, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ :- પાણી જેવા પ્રદેશોમાં ન જવું, ધનખર્ચ થાય, આંખ સંબંધીત તકલીફ પડી શકે, ક્રોધ પર કાબૂ રાખવો.

ધન રાશિ :- ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મિત્રો નો સાથ મળશે, અચાનક ધનખર્ચ થાય, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો.

મકર રાશિ :- ખાનપાનમાં ધ્યાન રાખવું, આંખ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ થાય, મિત્રો નો સાથ મળશે.

કુંભ રાશિ :- ધાર્મિકતા વધશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મિત્રોથી સાવધ રહેવું, પેટને લગતી બીમારી થાય.

મીન રાશિ :- કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા ન મળી શકે, કાર્યમાં વિલંબ થાય, બિમાર ન પડો તેનું ધ્યાન રાખવું, ધાર્મિકતા વધશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments