Rashi fal 24/9/19

*દશમ નું શ્રાદ્ધ* ભાદ્રપદ કૃષ્ણ દશમ ( 16:43 ), અગિયારસ 24/09/2019 ચંદ્રરાશિ :- કર્ક નક્ષત્ર :- પુનર્વસુ ( 10:31 ), પુષ્ય યોગ :- પરિઘ ( 15:41 ), શિવ કરણ :- ભદ્રા ( 16:43 ), બવ મેષ રાશિ :- ધનલાભ થશે, માતા પિતાનો પ્રેમ પ્રાપ્ત થશે, મકાન સંબંધીત તકલીફ દૂર થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો. વૃષભ રાશિ :- ભાઈભાંડુ સાથે સારું ફાવશે, ભાગ્યનો સાથ મળશે, અટકાયેલા કાર્યો પુનઃ શરૂ થશે, બિમાર ન થાઓ તેનું ધ્યાન રાખવું. મિથુન રાશિ :- ધનલાભ થશે, અટકાયેલા કાર્યો પુનઃ શરૂ કરી શકશો, માતા પિતા જોડે સારું રહેશે, સામાન્ય દિવસ રહેશે. કર્ક રાશિ :- ધનલાભ થશે, ભાગ્ય મજબૂત બનશે, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે, પ્રવાસ કરશો. સિંહ રાશિ :- આકસ્મિક ધનલાભ થશે, નકારાત્મક વિચારોની અસર રહેશે, કાર્યમાં અસફળતા મળે, સામાન્ય દિવસ રહેશે. કન્યા રાશિ :- મિત્રોનો સાથ મળશે, લાભ પ્રાપ્ત થશે, કાર્યક્ષેત્રમાં સંઘર્ષ કરવો પડશે, સામાન્ય દિવસ રહેશે. તુલા રાશિ :- કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે, ધનલાભ થશે, પ્રવાસ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું. વૃશ્ચિક રાશિ :- ભાગ્ય મજબૂત બનશે, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે, કાર્યક્ષેત્રમાં સફળતા મળે, ઉત્તમ દિવસ રહેશે. ધન રાશિ :- ધનલાભ થશે, પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં આગળ વધશો, ધાર્મિક કાર્યો કરશો, સામાન્ય દિવસ રહેશે. મકર રાશિ :- ધનલાભ થશે, મિત્રોનો સાથ મળશે, અટકાયેલા કાર્યો પુનઃ શરૂ કરી શકશો, સામાન્ય દિવસ રહેશે. કુંભ રાશિ :- કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે. મીન રાશિ :- વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે, ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળશે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments