Rashi Fal 11/9/19
ભાદ્રપદ શુક્લ તેરસ ( 29:07 ), ચૌદશ
11/09/2019
ચંદ્રરાશિ :- મકર ( 27:28 )
નક્ષત્ર :- શ્રવણ ( 14:00 ), ધનિષ્ઠા
યોગ :- અતિગંડ ( 18:36 ), સુકર્મા
કરણ :- કૌલવ ( 15:55 ), તૈતિલ
મેષ રાશિ :- ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર કાબૂ મેળવવો, ધનખર્ચ કરશો, કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે, દૂરની યાત્રા કરશો.
વૃષભ રાશિ :- વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય રહેશે, કળામાં પારંગત થશો, ધન સંબંધીત ચિંતા વધી શકે, શુભાશુભ દિવસ રહેશે.
મિથુન રાશિ :- માતા પિતા નો સહકાર મળે, નકારાત્મક શૈલીને કારણે કામમાં ધ્યાન ન આપી શકો, ધાર્મિક કાર્યો કરશો.
કર્ક રાશિ :- ભાઈભાંડુ નો સહકાર મળશે, રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય, ધનલાભ થશે, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે.
સિંહ રાશિ :- વાહન-મકાન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ આવી શકે, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, નકારાત્મકતા વધે.
કન્યા રાશિ :- વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે, ધનખર્ચ કરશો, ક્રોધ પર કાબૂ મેળવવો, મિત્રો નો સહકાર મળશે.
તુલા રાશિ :- પરાક્રમ દ્વારા સફળતા પ્રાપ્ત થશે, યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને, શોખની ચીજ વસ્તુઓમાં ધનખર્ચ કરશો.
વૃશ્ચિક રાશિ :- ધનખર્ચ તેમજ આંખ સંબંધીત તકલીફ વધી શકે, નોકરિયાત વર્ગ શાંતિ પૂર્વક વ્યવહાર કરશો, પરાક્રમમાં સફળતા પ્રાપ્ત થશે.
ધન રાશિ :- ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ જોડે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધનલાભ થશે.
મકર રાશિ :- યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને, મિત્રો નો સહકાર મળે, ક્રોધ પર કાબૂ મેળવવો તેમજ વાહન ધીમે ચલાવવું.
કુંભ રાશિ :- ક્રોધ પર નિયંત્રણ રાખવું જેથી કાર્યમાં અસફળતા ન મળે, મિત્રો સાથે અણગમો રહેશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ :- વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય રહેશે, માતા પિતા જોડે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, કાર્યમાં અસફળતા ન મળે તેનું ધ્યાન રાખવું.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment