Rashi fal 28/9/19
*સર્વપિતૃ અમાસ શ્રાદ્ધ*
ભાદ્રપદ કૃષ્ણ અમાસ ( 23:56 )
28/09/2019
ચંદ્રરાશિ :- કન્યા
નક્ષત્ર :- ઉત્તરા ફાલ્ગુની ( 22:02 ), હસ્ત
યોગ :- શુક્લ ( 20:22 ), બ્રહ્મ
કરણ :- ચતુષ્પદ ( 13:51 ), કિમ્સ્તુઘ્ન
મેષ રાશિ :- શ્રેષ્ઠ ખાનપાન પ્રાપ્ત થાય, ક્રોધ પર કાબૂ મેળવવો, કાર્યમાં વિલંબ થાય, શત્રુ પર વિજય મેળવશો, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ :- વિદ્યાભ્યાસમાં અસફળતા પ્રાપ્ત થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ કરશો, વાહન શાંતિ પૂર્વક ચલાવવું.
મિથુન રાશિ :- માતા સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, વૈવાહિક જીવનમાં ઉથલપાથલ જોવા મળે, શુભાશુભ દિવસ રહેશે.
કર્ક રાશિ :- યાત્રા પ્રવાસના યોગ છે, ધનખર્ચ કરશો, વિદ્યાભ્યાસમાં સફળતા પ્રાપ્ત થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું.
સિંહ રાશિ :- આંખ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ કરશો, પેટને લગતી બીમારી પણ થાય, મિત્રો સાથે બહાર જવાનું થાય.
કન્યા રાશિ :- ભાગ્યની વૃદ્ધિ થાય, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ધાર્મિકતા વધશે, માતા-પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો.
તુલા રાશિ :- ધનખર્ચ કરશો, પ્રવાસ યોગ છે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, ધાર્મિકતા માં અભાવ આવે.
વૃશ્ચિક રાશિ :- ધનખર્ચ કરશો, મિત્રોનો સાથ મળશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વાહન શાંતિથી ચલાવવું.
ધન રાશિ :- કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે, ધનલાભ થાય, પેટ સંબંધીત તકલીફ વધી શકે, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ :- ધાર્મિકતા વધશે, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે, ભાગ્યોદય થશે, ધનખર્ચ કરશો.
કુંભ રાશિ :- આંખ સંબંધીત તકલીફ પડી શકે, વાહન શાંતિ પૂર્વક ચલાવવું, ધનખર્ચ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું.
મીન રાશિ :- ભાગ્યોદય થશે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ધાર્મિક કાર્યો કરશો, સરકારી કામકાજમાં સાનુકૂળતા રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment