Rashi fal 17/9/19

*ત્રીજ નું શ્રાદ્ધ* ભાદ્રપદ કૃષ્ણ ત્રીજ ( 16:33 ), ચોથ 17/09/2019 ચંદ્રરાશિ :- મેષ નક્ષત્ર :- અશ્વિની યોગ :- ધ્રુવ ( 23:21 ), વ્યાઘાત કરણ :- બવ ( 29:25 ), બાલવ *ભૌમાશ્વિની અમૃત સિદ્ધિ યોગ* સૂર્ય કન્યા રાશિમાં 13:05 થી, મેષ રાશિ :- માનસિક સ્થિરતા પ્રાપ્ત થશે, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે, આકસ્મિક ધનલાભ થાય. વૃષભ રાશિ :- નકારાત્મક વિચારોની અસર રહેશે જેથી કાર્યમાં વિલંબ થશે, ધનખર્ચ કરશો, સામાન્ય દિવસ રહેશે. મિથુન રાશિ :- મિત્રોનો સહકાર મળશે, ધાર્મિકતા વધશે, કાર્યમાં વિલંબ થશે, આકસ્મિક ખર્ચ થાય. કર્ક રાશિ :- સ્વ કાર્યમાં સફળતા મળશે, બિમાર થવાની શક્યતા રહે, વિદ્યાર્થીઓ માટે સમય સારો છે, ક્રોધ પર કાબૂ મેળવવો. સિંહ રાશિ :- ક્રોધ પર સંયમ રાખવો જોઈશે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, ભાગ્યનો સાથ મળશે, ઉત્તમ દિવસ રહેશે. કન્યા રાશિ :- નકારાત્મક વિચારોની અસર રહેશે, ધનખર્ચ કરશો, ક્રોધ પર કાબૂ મેળવવો, સામાન્ય દિવસ રહેશે. તુલા રાશિ :- યાત્રા પ્રવાસનું આયોજન કરશો, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં સફળતા મળશે. વૃશ્ચિક રાશિ :- નકારાત્મક વિચારશૈલી રહેશે, કાર્યમાં વિલંબ થશે, ધનખર્ચ કરશો, સામાન્ય દિવસ રહેશે. ધન રાશિ :- ધાર્મિકતા વધશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે, શુભાશુભ ફળ પ્રાપ્તિ થશે. મકર રાશિ :- યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે, ક્રોધ પર કાબૂ મેળવવો, ધનખર્ચ કરશો. કુંભ રાશિ :- સૌ જોડે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો હિતાવહ રહેશે, ભાઈભાંડુ નો સહકાર મળે, ખાનપાનમાં અનિયમિતતા જોવા મળે, સામાન્ય દિવસ રહેશે. મીન રાશિ :- ધનખર્ચ કરશો, ટૂંકી યાત્રા થશે, ધાર્મિક કાર્યો કરશો, કાર્યમાં અડચણ ઉભી થઈ શકે, સામાન્ય દિવસ રહેશે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments