Rashi fal 13/9/19
ભાદ્રપદ શુક્લ ચૌદશ ( 07:35 ), પુનમ
13/09/2019
ચંદ્રરાશિ :- કુંભ
નક્ષત્ર :- શતતારા ( 20:00 ), પૂર્વાભાદ્રપદ
યોગ :- ધૃતિ ( 20:30 ), શૂલ
કરણ :- ભદ્રા ( 20:50 ), બવ
*વ્રતની પૂનમ આજે કરવી*
*ૐ નમો ભગવતે વાસુદેવાય* <-- આ મંત્રનો જાપ અવશ્ય કરવા.
મેષ રાશિ :- નકારાત્મક શૈલીને કારણે કાર્યમાં સફળતા ન મળે, ક્રોધ પર કાબૂ મેળવવો, મિત્રોનો સહકાર પ્રાપ્ત થશે.
વૃષભ રાશિ :- નોકરિયાત વર્ગને માટે શ્રેષ્ઠ સમય છે, ધનલાભ થશે, બિમાર ન થાઓ તેનું ધ્યાન રાખવું, આંખ સંબંધીત બિમારી થાય.
મિથુન રાશિ :- ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યનો સાથ મળશે, ભાઈભાંડુ પર ક્રોધ ન કરવો, અટકાયેલા કાર્યનો આરંભ થાય.
કર્ક રાશિ :- બહાર જવાનું થાય, વિદ્યાભ્યાસમાં સફળતા પ્રાપ્ત થશે, ધનખર્ચ કરશો, યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને.
સિંહ રાશિ :- પેટ સંબંધીત બિમારી થઈ શકે, ક્રોધ પર કાબૂ મેળવવો, મનગમતી વસ્તુ પાછળ ધનખર્ચ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ :- નકારાત્મકતા વધે, ધનખર્ચ કરશો, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં અટકાવ આવે, બહાર જવાનું થાય.
તુલા રાશિ :- યાત્રા પ્રવાસનું આયોજન થાય, ધનખર્ચ કરશો, મિત્રોનો સહકાર મળે, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ :- ધનખર્ચ કરશો, બિમાર ન થાઓ તેનું ધ્યાન રાખવું, ધનલાભ થશે, નોકરિયાત વર્ગને માટે શ્રેષ્ઠ સમય છે, માતા-પિતાનો પ્રેમ મળે.
ધન રાશિ :- ભાગ્યનો સાથ મળશે, ધનલાભ થશે, અટકાયેલા કાર્યનો પ્રારંભ થશે, ધાર્મિકતા વધશે.
મકર રાશિ :- ધનખર્ચ થશે, ક્રોધ પર સંયમ રાખવો જોઈશે, બહાર જવાનું થાય, પેટ સંબંધીત બિમારી થઈ શકે, આંખ સંબંધીત તકલીફ પડી શકે.
કુંભ રાશિ :- ભાગ્યનો સાથ મળશે, અટકાયેલા કાર્યનો આરંભ કરી શકશો, ક્રોધ પર કાબૂ મેળવવો.
મીન રાશિ :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અસફળતા મળશે, ધનખર્ચ કરશો, બહાર જવાનું થાય, ધાર્મિકતા વધશે, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment