Rashi fal 27/9/19
*ચૌદશ નું શ્રાદ્ધ*
ભાદ્રપદ કૃષ્ણ તેરસ ( 07:32 ), ચૌદશ
27/09/2019
ચંદ્રરાશિ :- સિંહ
નક્ષત્ર :- પૂર્વા ફાલ્ગુની ( 25:05 )
યોગ :- શુભ ( 24:41 ), શુક્લ
કરણ :- ભદ્રા ( 17:40 ), શકુની
મેષ રાશિ :- વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય રહેશે, ખાવાપીવામાં ધ્યાન રાખવું, પરાક્રમ દ્વારા સફળતા મળશે, યાત્રા પ્રવાસના યોગ બને.
વૃષભ રાશિ :- મકાન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ આવી શકે, ધનખર્ચ કરશો, બિમાર ન થાઓ તેનું ધ્યાન રાખવું, માતા જોડે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું.
મિથુન રાશિ :- ભાઈભાંડુ જોડે સમય પસાર કરશો, શત્રુ પર વિજય પ્રાપ્ત થશે, ક્રોધ પર કાબૂ મેળવવો, ધાર્મિકતા માં અભાવ આવે.
કર્ક રાશિ :- યાત્રા પ્રવાસના યોગ છે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ કરશો, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ :- કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, વિચાર વાયુ ને કારણે કાર્યમાં ધ્યાન ન રહે.
કન્યા રાશિ :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં વિલંબ થાય, ધનખર્ચ કરશો, સરકારી કામકાજમાં વિલંબ થાય, યાત્રા પ્રવાસના યોગ બને.
તુલા રાશિ :- યાત્રા પ્રવાસના યોગ છે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, મિત્રોનો સાથ મળશે, પરાક્રમ દ્વારા સફળતા મળશે, મોજશોખની ચીજ વસ્તુઓમાં ધનખર્ચ કરશો.
વૃશ્ચિક રાશિ :- ધનખર્ચ કરશો, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, માતા-પિતાનો સાથ મળશે.
ધન રાશિ :- કામકાજમાં સાનુકૂળતા ન રહે, ધાર્મિકતા વધશે, ભાઈભાંડુ જોડે સમય પસાર કરશો, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ :- પેટ સંબંધીત બિમારી થાય, પ્રવાસ કરશો, નકારાત્મક વિચારોની અસર રહેશે, મિત્રોનો સહકાર મળે, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું.
કુંભ રાશિ :- આવક સંબંધીત તકલીફ વધી શકે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં વિલંબ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું.
મીન રાશિ :- વિચારો ને કારણે કાર્યમાં વિલંબ થાય, ધનખર્ચ કરશો, ધાર્મિક કાર્યો કરશો, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment