Rashi fal 26/9/19
*તેરસ નું શ્રાદ્ધ*
ભાદ્રપદ કૃષ્ણ બારસ ( 11:03 ), તેરસ
26/09/2019
ચંદ્રરાશિ :- કર્ક ( 06:40 ), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા ( 06:40 ), મઘા ( 28:01 )
યોગ :- સિદ્ધ ( 08:53 ), સાધ્ય ( 28:53 )
કરણ :- ગર ( 21:20 ), વણિજ
મેષ રાશિ :- વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય રહેશે, ખાવાપીવામાં ધ્યાન રાખવું, પરાક્રમ દ્વારા સફળતા મળશે.
વૃષભ રાશિ :- મકાન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ આવી શકે, ધનખર્ચ કરશો, બિમાર ન થાઓ તેનું ધ્યાન રાખવું.
મિથુન રાશિ :- ભાઈભાંડુ જોડે સમય પસાર કરશો, શત્રુ પર વિજય પ્રાપ્ત થશે, ક્રોધ પર કાબૂ મેળવવો.
કર્ક રાશિ :- યાત્રા પ્રવાસના યોગ છે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ કરશો, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે.
સિંહ રાશિ :- વિચારો ને કારણે કાર્યમાં અટકાવ આવે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં વિલંબ થાય, ધનખર્ચ કરશો, સરકારી કામકાજમાં વિલંબ થાય, સામાન્ય દિવસ છે.
તુલા રાશિ :- યાત્રા પ્રવાસના યોગ છે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, મિત્રોનો સાથ મળશે, પરાક્રમ દ્વારા સફળતા મળશે.
વૃશ્ચિક રાશિ :- ધનખર્ચ કરશો, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, નોકરિયાત વર્ગને માટે મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ :- કામકાજમાં સાનુકૂળતા ન રહે, ધાર્મિકતા વધશે, શુભાશુભ દિવસ રહેશે.
મકર રાશિ :- પેટ સંબંધીત બિમારી થાય, પ્રવાસ કરશો, નકારાત્મક વિચારોની અસર રહેશે, મિત્રોનો સહકાર મળે.
કુંભ રાશિ :- આવક સંબંધીત તકલીફ વધી શકે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં વિલંબ થાય.
મીન રાશિ :- વિચારો ને કારણે કાર્યમાં વિલંબ થાય, ધનખર્ચ કરશો, ધાર્મિક કાર્યો કરશો, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment