Rashi Fal 12/9/19
ભાદ્રપદ શુક્લ ચૌદશ ( વૃદ્ધિ તિથિ ) અનંત ચતુર્દશી
12/09/2019
ચંદ્રરાશિ :- કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા ( 16:58 ) શતતારા
યોગ :- સુકર્મા ( 19:33 )
કરણ :- ગર ( 18:21 ), વણિજ
મેષ રાશિ :- નકારાત્મક શૈલીને કારણે કાર્યમાં સફળતા ન મળે, ક્રોધ પર કાબૂ મેળવવો, ધનલાભ થશે, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ :- નોકરિયાત વર્ગને માટે શ્રેષ્ઠ સમય છે, ધનલાભ થશે, બિમાર ન થાઓ તેનું ધ્યાન રાખવું.
મિથુન રાશિ :- ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યનો સાથ મળશે, ભાઈભાંડુ પર ક્રોધ ન કરવો, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ :- બહાર જવાનું થાય, વિદ્યાભ્યાસમાં સફળતા પ્રાપ્ત થશે, ધનખર્ચ કરશો.
સિંહ રાશિ :- પેટ સંબંધીત બિમારી થઈ શકે, ક્રોધ પર કાબૂ મેળવવો, મનગમતી વસ્તુ પાછળ ધનખર્ચ કરશો.
કન્યા રાશિ :- નકારાત્મકતા વધે, ધનખર્ચ કરશો, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં અટકાવ આવે.
તુલા રાશિ :- યાત્રા પ્રવાસનું આયોજન થાય, ધનખર્ચ કરશો, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ :- ધનખર્ચ કરશો, બિમાર ન થાઓ તેનું ધ્યાન રાખવું, ધનલાભ થશે, નોકરિયાત વર્ગને માટે શ્રેષ્ઠ સમય છે.
ધન રાશિ :- ભાગ્યનો સાથ મળશે, ધનલાભ થશે, અટકાયેલા કાર્યનો પ્રારંભ થશે, શુભાશુભ દિવસ રહેશે.
મકર રાશિ :- ધનલાભ થશે, ક્રોધ પર સંયમ રાખવો જોઈશે, બહાર જવાનું થાય, પેટ સંબંધીત બિમારી થઈ શકે.
કુંભ રાશિ :- ભાગ્યનો સાથ મળશે, અટકાયેલા કાર્યનો આરંભ કરી શકશો, ક્રોધ ન કરવો, બિમાર થવાની શક્યતા રહે.
મીન રાશિ :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અસફળતા મળશે, ધનખર્ચ કરશો, ધાર્મિકતા વધશે, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment