Rashi fal 21/9/19

*સાતમનું શ્રાદ્ધ* ભાદ્રપદ કૃષ્ણ સાતમ ( 20:21 ), આઠમ 21/09/2019 ચંદ્રરાશિ :- વૃષભ ( 23:39 ), મિથુન નક્ષત્ર :- રોહિણી ( 11:22 ), મૃગશીર્ષ યોગ :- સિદ્ધિ ( 21:56 ), વ્યતિપાત કરણ :- ભદ્રા ( 08:21 ), બાલવ અમૃતસિદ્ધિ યોગ 11:22 સુધી, મેષ રાશિ :- ધનલાભ થાય, આત્મબળ ઓછું થઈ શકે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધાર્મિકતા માં અભાવ જણાય, સામાન્ય દિવસ રહેશે. વૃષભ રાશિ :- વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય રહેશે, માતા જોડે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, કાર્યમાં વિલંબ થાય. મિથુન રાશિ :- મકાન વાહન સંબંધીત લાભ થાય, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં અસફળતા મળે. કર્ક રાશિ :- ધાર્મિક કાર્યો કરશો, બિમાર થવાની શક્યતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનલાભ થાય. સિંહ રાશિ :- વિદ્યાભ્યાસમાં સફળતા ન મળી શકે, મિત્રો સાથે અણબનાવ બની શકે, આંખ સંબંધીત તકલીફ પડે, સામાન્ય દિવસ રહેશે. કન્યા રાશિ :- આત્મવિશ્વાસ તેમજ મન એકાગ્ર બને, ધાર્મિક કાર્યો કરશો, કાર્યમાં અટકાવ આવે. તુલા રાશિ :- ધનખર્ચ કરશો, ધાર્મિકતા માં અભાવ આવે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, ક્રોધ પર નિયંત્રણ રાખવું. વૃશ્ચિક રાશિ :- કાર્યમાં સફળતા મળશે, ધનખર્ચ થાય, મિત્રો સાથે બહાર જવાનું થાય. ધન રાશિ :- શુભાશુભ દિવસ રહેશે, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહેશે. મકર રાશિ :- ધનખર્ચ કરશો, વિદ્યાભ્યાસમાં સફળતા મળશે, ધાર્મિકતા વધશે, ખાનપાનમાં ધ્યાન રાખવું. કુંભ રાશિ :- પેટ સંબંધીત તકલીફ પડી શકે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, આંખ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ થાય. મીન રાશિ :- ધાર્મિક કાર્યો કરશો, ધનલાભ થાય, આત્મવિશ્વાસ વધશે, ભાઈભાંડુ જોડે સારું રહેશે, ઉત્તમ દિવસ રહેશે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments