Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

માગશર વદ તેરસ (22:25), ચૌદશ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 09/01/2024 મંગળવાર

ચંદ્ર રાશિ :- વૃશ્ચિક (21:11), ધન

નક્ષત્ર :- જ્યેષ્ઠા (21:11), મૂળ

યોગ :- વૃદ્ધિ (24:22), ધ્રુવ

કરણ :- ગર (11:18), વણિજ (22:25), ભદ્રા 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, વાહન શાંતિથી ચલાવવું, મોજશોખ માં સમય વિતાવશો, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યના જોરે આગળ વધશો, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મોજશોખ માં ખર્ચ વધુ કરશો, પ્રવાસનું આયોજન થશે, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યના જોરે આગળ વધશો, સંતાન સુખ મેળવશો, આવક સ્ત્રોતમાં વધારો થશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- માતા પિતા સાથે સમય પસાર કરશો, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, રાજકીય ક્ષેત્રે સક્રીય ઠાશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસનું આયોજન શક્ય બને, ભાઈભાંડુ દ્વારા આગળ વધશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, સુખ સુવિધા પ્રાપ્ત કરશો, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વ્યાપારી વર્ગમાં નામના મળશે, ભાગ્યોદય થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પેટ સંબંધિત તકલીફ પડે, માનસિક વ્યગ્રતા રહે, કાર્યમાં સફળ થશો, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મિત્રોનો સહકાર મળશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વાહન આદિ નું સુખ મળશે, પૈતૃક સંપત્તિ બાબત ચિંતા દૂર થાય, અટકાયેલા કાર્યોમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય થશે, પ્રવાસ સુખ મેળવશો, નકારાત્મકતા દૂર થઈ નવી ઊર્જા પ્રાપ્ત થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments