Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

પોષ સુદ એકાદશી (19:28), બારસ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 21/01/2024 રવિવાર

ચંદ્ર રાશિ :- વૃષભ

નક્ષત્ર :- રોહિણી (27:53), મૃગશીર્ષ

યોગ :- શુક્લ (09:47), બ્રહ્મ

કરણ :- વણિજ (07:24), ભદ્રા (19:28), બવ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, વ્યાપારી વર્ગમાં નામના થશે, સરકારી કામકાજમાં સાનુકૂળતા રહે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- રોગમાંથી મુક્ત થશો, નોકરો દ્વારા કાર્યમાં આગળ વધશો, ભાઈભાંડુ સાથે ક્લેશ થશે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, કાર્યમાં સફળ થશો, મનોવાંછિત ફળ પ્રાપ્તિ થશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- રાજકીય ક્ષેત્રમાં ઉન્નતિ થાય, મન પ્રસન્ન રહેશે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યના જોરે આગળ વધશો, સારું ખાનપાન મળે, અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- કળામય ચીજોમાં ખર્ચ કરશો, વ્યાપારી વર્ગમાં નામના થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળ થશો, માનસિક રીતે મજબૂત થશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- નકારાત્મક પ્રભાવ પડશે, પ્રવાસ થશે, બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યનો સાથ મળશે, માન સન્માન મળશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- માતા પિતા સાથે સમય પસાર કરશો, ભોગ વિલાસમાં સમય પસાર કરશો, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પરિશ્રમ દ્વારા સફળતા મળશે, લાભ પ્રાપ્ત થશે, ધાર્મિક વિચારધારા રહે, પ્રવાસ થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments