Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ સુદ નોમ (19:53), દશમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 19/01/2024 શુક્રવાર
ચંદ્ર રાશિ :- મેષ
નક્ષત્ર :- ભરણી (26:51), કૃત્તિકા
યોગ :- સાધ્ય (12:46), શુભ
કરણ :- બાલવ (08:15), કૌલવ (19:53), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, પ્રેમી પાત્ર સાથે મુલાકાત થાય, રોગમાં ખર્ચ વધુ થશે, પ્રવાસ થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, મિત્રોનો સહકાર મેળવશો, સંતાન ચિંતા રહે, ખૂબ જ પરિશ્રમ બાદ સફળ થશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થાય, માતા પિતા સાથે મતભેદ થશે, કાર્યમાં અસફળ થશો, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થાય, પ્રવાસનું આયોજન થશે, પરિશ્રમ દ્વારા સફળ થશો, રોગમાં ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાગ્યોદય થાય, અટકાયેલા કાર્યોમાં સફળતા મળશે, નેત્ર પીડા અથવા ધનખર્ચ વધુ થશે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક વ્યગ્રતા રહે, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા સફળ થશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પાર્ટનરશીપ માં લાભ તેમજ શત્રુ દ્વાર પરેશાની ભોગવશો, ધન બાબત ચિંતિત રહેશો, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- રોગમાંથી મુક્તિ મેળવશો, પેટની સમસ્યા રહે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, રાજકીય ક્ષેત્રમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- આવક બાબત પ્રશ્નો દૂર થશે, રાજકીય ક્ષેત્રમાં ઉન્નતિ થશે, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- જમીન મકાન બાબત પ્રશ્નો ઉકેલાશે, ભાગ્યોદય થાય, પ્રવાસનું આયોજન થશે, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, રોગ બાબત ચિંતિત રહેશો, ક્રોધને કારણે કાર્યમાં અસફળ તેમજ ભાગ્યના જોરે આગળ વધશો, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, સ્નેહીજન સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment