Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ વદ ત્રીજ (06:11), ચોથ (વૃદ્ધિ તિથિ)
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 29/01/2024 સોમવાર
ચંદ્ર રાશિ :- સિંહ (25:45), કન્યા
નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (18:57), ઉ.ફાલ્ગુની
યોગ :- શોભન (09:44), અતિગંડ
કરણ :- ભદ્રા (06:11), બવ (19:34), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ધનલાભ થાય, માન સન્માન તેમજ પદોન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ભોગ વિલાસમાં દિવસ પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાગ્યોદય થાય, અટકાયેલા કાર્યોમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ મળે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, ધનલાભ થાય, બોલચાલમાં ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, માન સન્માન મળશે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માનસિક તાણ અનુભવશો, વાહન ખર્ચ સંભવે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, સંતાન સુખ મળશે, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, ભોગ વિલાસમાં સમય પસાર કરશો, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પ્રવાસનો આનંદ માણશો, પરાક્રમી બનશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, વ્યાપારમાં અવરોધ આવે, માનસિક તાણ રહે, પેટની તકલીફ રહે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સારું ખાનપાન મળશે તેમજ ભોગ વિલાસમાં સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ તેમજ નોકરો તરફથી માન ભંગ સંભવે, પગની પીડા તેમજ પેટની અવ્યવસ્થા રહે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment