Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ સુદ બીજ (11:12), ત્રીજ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 13/01/2024 શનિવાર
ચંદ્ર રાશિ :- મકર (23:35), કુંભ
નક્ષત્ર :- શ્રવણ (12:49), ધનિષ્ઠા
યોગ :- વજ્ર (10:13), સિદ્ધિ (30:23), વ્યતિપાત
કરણ :- કૌલવ (11:12), તૈતિલ (21:36), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નોકરિયાત વર્ગે સાવચેતી રાખવી, નિર્ણયો લેવામાં વિચારવું, વ્યાપારમાં ઉન્નતિ થશે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિક યાત્રા કરશો, ભાઈભાંડુ નો સહકાર મળે, લાભ પ્રાપ્તિ થાય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, કાર્યમાં સફળ થશો, વ્યાપારી વર્ગની ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- માનસિક વ્યગ્રતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળે, વ્યાપાર માં વૃદ્ધિ થશે, ધનલાભ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- મન પ્રસન્ન રહે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ થાય, ભાગ્યના જોરે આગળ આવશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, અટકાયેલા કાર્યોમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નકારાત્મકતા દૂર કરવી, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પગની પીડા થાય, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યનો સાથ મળે, આવક સ્ત્રોતમાં વધારો થાય, રાજકીય ક્ષેત્રમાં નામના થશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment