Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

પોષ સુદ પાંચમ (26:17), છઠ્ઠ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 15/01/2024 સોમવાર

ચંદ્ર રાશિ :- કુંભ (24:38), મીન 

નક્ષત્ર :- શતતાર (08:07), પૂ.ભાદ્રપદ

યોગ :- વરિયાન (23:11), પરિઘ

કરણ :- બવ (15:37), બાલવ (26:17), કૌલવ 

*સૂર્ય મકર રાશિમાં 02:44 થી*

*મકર સંક્રાતિ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મિત્રો સાથે મતભેદ થાય, ભાગ્યનો સાથ ન મળે, પાર્ટનરશીપ માં ફાયદો થશે, રાજકીય ક્ષેત્રે માન મળશે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા સફળ થશો, માનસિક વ્યગ્રતા રહે, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસનું આયોજન શક્ય બને, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- રોગમાં ખર્ચ થશે, પ્રવાસનું આયોજન થાય, પાર્ટનરશીપ માં અવરોધો આવશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પેટથી થતાં રોગ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, શત્રુ પર વિજય મેળવશો, મોસાળ પક્ષથી ક્લેશ સંભવે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક વ્યગ્રતા રહે, ભાગ્યનો સાથ ન મળે, સંતાન બાબત ચિંતિત રહેશો, રાજકીય ક્ષેત્રમાં નામના થાય, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ ન મળે, માતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો આવે, પરિશ્રમ દ્વારા સફળ થશો, પ્રવાસનું આયોજન થાય, મધ્યમ દિવસ રહે. 


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાઈભાંડુ સાથે મતભેદ થાય, હાથમાં પીડા ઠાશે, નેત્ર પીડા તેમજ ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, ભાગ્યોદય થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, નકારાત્મકતા દૂર કરવી, નેત્ર પીડા તેમજ આકસ્મિક ખર્ચ થાય, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- રોગમાં ખર્ચ થશે, પગની પીડા થાય, મિત્રોનો સહકાર મેળવશો, સંતાન ચિંતા વધશે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments