Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ સુદ આઠમ (20:46), નોમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 18/01/2024 ગુરુવાર
ચંદ્ર રાશિ :- મેષ
નક્ષત્ર :- અશ્વિની (26:58), ભરણી
યોગ :- સિદ્ધ (14:48), સાધ્ય
કરણ :- ભદ્રા (09:23), બવ (20:46), બાલવ
*શાકંભરી નવરાત્રી પ્રારંભ*
*શુક્ર ધન રાશિમાં 20:57 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મેળવશો, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિક કાર્યોમાં ખર્ચ કરશો, વડીલો દ્વારા આગળ વધશો, પ્રવાસ થશે, મઘ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- આવક સ્ત્રોતમાં વધારો થશે, સંતાન પ્રગતિ કરશે, ભાગ્યોદય થાય, સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ તેમજ જમીન બાબતના પ્રશ્નોનો નિકાલ આવે, માતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ નો સહકાર મળશે, ભાગ્યોદય થાય, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આકસ્મિક લાભ મળશે, સ્નેહીજનો સાથે સમય વિતાવશો, સન્માન મળશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધન બાબત ચિંતા રહે, રોગ શત્રુ પર વિજય મેળવશો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, વ્યાપારી વર્ગમાં નામના મળશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન આનંદિત રહે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ તેમજ સન્માન મળશે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરાક્રમમાં સફળ તેમજ પ્રવાસ સુખમય રહશે, ભાઈભાંડુ નો સહકાર મળે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન બાબત ચિંતા દૂર થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાગ્યના જોરે આગળ આવશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment