Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર વદ અમાસ (17:27)
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 11/01/2024 ગુરુવાર
ચંદ્ર રાશિ :- ધન (23:06), મકર
નક્ષત્ર :- પૂર્વાષાઢા (17:39), ઉ.ષાઢા
યોગ :- વ્યાઘાત (17:49), હર્ષણ
કરણ :- ચતુષ્પદ (06:53), નાગ (17:27), કિમ્સ્તુઘ્ન
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પ્રવાસ કષ્ટપ્રદ રહે, હાથની તકલીફ સંભવે, ધાર્મિકતા માં અભાવ જણાશે, પરિવાર સાથે ક્લેશ ઠાશે, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક વ્યગ્રતા અનુભવશો, વાયરલ રોગ થશે, નેત્ર પીડા તેમજ બોલચાલમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, ગુપ્ત રોગ થવાની શક્યતા, વ્યાપારમાં - કાર્યક્ષેત્રમાં અધોગતિ સંભવે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વાયરલ રોગ થશે, નોકરો દ્વારા ત્રાસ પામશો, પ્રવાસમાં કષ્ટ સંભવે, મનોરોગ થાય, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- સંતાન બાબત ચિંતિત રહેશો, પેટની તકલીફ થાય, મિત્રો સાથે અણબનાવ થશે, ધન બાબત પ્રશ્નો થાય, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન ખર્ચ સંભવે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પરાક્રમી બનશો, વિચિત્ર ધાર્મિકતા તેમજ ક્રોધને કારણે પરેશાનીનો સામનો કરવો પડશે, વ્યાપારમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધન બાબત ચિંતિત રહેશો, બોલચાલમાં ધ્યાન રાખવું તેમજ વાયરલ રોગ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવે, પેટથી થતાં રોગ થશે, મસ્તક પીડા થાય, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અટકાવ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન સાથે મતભેદ તેમજ કાર્યક્ષેત્રમાં અવરોધ આવશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માનસિક વ્યગ્રતા રહે, માતા સાથે મતભેદ થશે, વાહન આદિ ખર્ચ થાય, જમીન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ નહિ આવે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment