Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર વદ સાતમ (19:49), આઠમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 03/01/2024 બુધવાર
ચંદ્ર રાશિ :- કન્યા
નક્ષત્ર :- ઉ.ફાલ્ગુની (14:46), હસ્ત
યોગ :- શોભન (30:21), અતિગંડ
કરણ :- ભદ્રા (06:32), બવ (19:49), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- રોગપ્રતિકારક શક્તિ ઓછી થશે, માનસિક તાણ અનુભવશો, પ્રવાસમાં કષ્ટ સંભવે, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન સાથે મતભેદ થાય, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, આવક ચિંતા વધે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, વાહન ખર્ચ થશે, માતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પ્રવાસનું આયોજન થશે, પરાક્રમમાં સફળ થશો, રાજકીય ક્ષેત્રમાં નામના મળે, ધાર્મિકતા માં અભાવ આવે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- સ્નેહીજન સાથે મતભેદ થાય, આવક ચિંતા રહે, કાર્યમાં અવરોધો આવશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પાર્ટનરશીપ માં મતભેદ થાય, પેટથી થતાં રોગ સંભવે, મસ્તક પીડા થાય, ધનખર્ચ થાય, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, નકારાત્મકતાને કારણે કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, પગની પીડ થશે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધન સંબંધિત ચિંતા રહે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માતા પિતા સાથે મતભેદ થાય, વ્યાપારમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, પ્રવાસ થશે, ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, બોલચાલમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, માનસિક તાણ અનુભવશો, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.,
Comments
Post a Comment