Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર વદ અગિયારસ (24:47), બારસ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 07/01/2024 રવિવાર
ચંદ્ર રાશિ :- તુલા (16:00), વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા (22:08), અનુરાધા
યોગ :- ધૃતિ (06:10), શૂળ (28:53), ગંડ
કરણ :- બવ (12:52), બાલવ (24:47), કૌલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, દરેક ક્ષેત્રમાં ઉન્નતિ થશે, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- રોગ નો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, માનસિક તાણ અનુભવશો, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વાહન આદિ સુખ મળે, નોકરિયાત વર્ગને નવી તક મળે, અટકાયેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ધાર્મિક વિચારો રહે, ભાગ્યના જોરે આગળ વધશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સારું ખાનપાન મળે, સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક તાણ અનુભવશો, પેટની સમસ્યા સંભવે, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યોદય થાય, સંતાન પ્રગતિ કરશે, સારું ખાનપાન તેમજ સન્માન મળશે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન આનંદિત રહે, વ્યાપારી વર્ગમાં નામના મળશે, જમીન મકાન સુખ મળશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યોદય થાય, વ્યાપાર માં વૃદ્ધિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ ઠાશે, પ્રવાસ થશે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક વ્યગ્રતા તેમજ ખાનપાનમાં અનિયમિતતા રહે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment