Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ સુદ ચૌદશ (21:51), પૂનમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 24/01/2024 બુધવાર
ચંદ્ર રાશિ :- મિથુન (25:48), કર્ક
નક્ષત્ર :- આર્દ્રા (06:26), પુનર્વસુ
યોગ :- વૈધૃતિ (07:40), વિષ્કુંભ
કરણ :- ગર (09:12), વણિજ (21:51), ભદ્રા
*સૂર્ય શ્રવણ નક્ષત્રમાં 22:33 થી
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પરિશ્રમ દ્વારા આગળ આવશો, પ્રવાસ થશે, રાજકીય ક્ષેત્રમાં પ્રગતિ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આકસ્મિક લાભો મેળવશો, પ્રવાસ કરશો, ખાનપાનમાં અવરોધો આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- શંકાશીલ સ્વભાવને કારણે અવરોધો આવશે, માતા પિતા સાથે મતભેદો થશે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, ભોગ વિલાસમાં સમય વિતાવશો, નેત્ર પીડા થશે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં મતભેદ થાય, ધન સંચય ઓછો થશે, સંતાન ચિંતા દૂર થશે, નેત્ર પીડા થાય, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યમાં અવરોધ આવે, મસ્તક પીડા થાય, મિત્રોનો સહકાર મળશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પાર્ટનરશીપ માં મતભેદ થાય, ભાગ્યોદય થાય, પ્રવાસ થશે, દૂરંદેશી કાર્યોમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતા ની સંભાળ લેવી, વાહન ખર્ચ થાય, નોકરિયાત વર્ગને ન્યાય મળશે, પેટની બીમારી થાય, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- દરેક ક્ષેત્રમાં વૃદ્ધિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યનો સાથ મળે, બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધન બાબત ચિંતિત રહેશો, પરાક્રમમાં સફળ તેમજ પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નોકરિયાત તેમજ વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, સ્નેહીજનો થી મતભેદ તેમજ હાથમાં પીડા થાય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ તેમજ ક્રોધ પર નિયંત્રણ રાખવું, લાંબા સમયની બીમારી સંભવે, પ્રશ્નોનો ઉકેલ ન મળે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment