Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

પોષ સુદ દશમ (19:27), એકાદશી

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 20/01/2024 શનિવાર

ચંદ્ર રાશિ :- મેષ (08:54), વૃષભ

નક્ષત્ર :- કૃત્તિકા (27:09), રોહિણી

યોગ :- શુભ (11:06), શુક્લ

કરણ :- તૈતિલ (07:37), ગર (19:27), વણિજ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આર્થિક લાભ મેળવશો, સ્નેહીજનો નો સહકાર મળશે, માન સન્માન તેમજ પદોન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, ભાગ્યોદય થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ આવે, પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- સંતાન ચિંતા દૂર થશે, ભાગ્યોદય થાય, આવકમાં વધારો થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, વાહન આદિ સુખ મળે, રાજકીય ક્ષેત્રમાં નામના મળશે, પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પૈતૃક સંપત્તિ બાબત પ્રશ્નો દૂર થશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- આકસ્મિક લાભ મળશે, સ્નેહીજન સાથે સમય વિતાવશો, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, પાર્ટનરશીપ માં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- શારીરિક તકલીફ સંભવે, માનસિક તાણ તેમજ નોકરો થી સાવધ રહેવું, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, આવક સ્ત્રોતમાં વધારો થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન પ્રસન્ન રહે, માતા નો સ્નેહ મળશે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થાય, વાહન આદિ સુખ ભોગવશો, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસનું આયોજન થશે, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments