Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

માગશર વદ છઠ્ઠ (17:11), સાતમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 02/01/2024 મંગળવાર

ચંદ્ર રાશિ :- સિંહ (18:29), કન્યા

નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (11:43), ઉ.ફાલ્ગુની

યોગ :- સૌભાગ્ય (29:33), શોભન

કરણ :- વણિજ (17:11), ભદ્રા (30:32), બવ

*બુધ માર્ગી 08:39 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પેટથી થતાં રોગ થાય, સંતાન સાથે મતભેદ થશે, ધન બાબત ચિંતિત રહો, રાજકીય ક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગને તથા વ્યાપારી વર્ગમાં મતભેદો થાય, વાહન ખર્ચ થાય, મકાન સંબંધિત પ્રશ્નો ઉપજે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- હાથમાં પીડા થાય, ભાગ્યોદયમાં ઘણા વિઘ્નો આવે, પ્રવાસમાં કષ્ટ સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- નેત્ર પીડા તેમજ રોગમાં ખર્ચ વધુ થશે, સ્નેહીજન સાથે મતભેદ થશે, માન જાળવવું, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં અવરોધો ઊભા થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, વાહન શાંતિથી ચલાવવું, બોલચાલમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, માનસિક તાણ અનુભવશો, વ્યાપારી વર્ગમાં માન જાળવવું, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વ્યાપારમાં તથા નોકરિયાત વર્ગે આજ નો સમય સાચવવો, જમીન સંબંધિત પ્રશ્નો રહે, માનસિક તાણ રહે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસમાં કષ્ટ થશે, પરાક્રમી બનશો, ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ગુપ્ત રોગ થવાની શક્યતા, માનસિક વ્યગ્રતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- રોગ શત્રુ દ્વારા પરેશાન થશો, માનસિક વ્યગ્રતા રહે, નોકરો દ્વારા ત્રાસ પામશો, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments