Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ સુદ એકમ (14:24), બીજ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 12/01/2024 શુક્રવાર
ચંદ્ર રાશિ :- મકર
નક્ષત્ર :- ઉ.ષાઢા (15:18), હસ્ત
યોગ :- હર્ષણ (14:01), વજ્ર
કરણ :- બવ (14:24), બાલવ (24:48), કૌલવ
*યુવા દિવસ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મન વિચલિત રહે, નોકરિયાત વર્ગ તેમજ વ્યાપાર મંડળમાં શાંતિ પૂર્વક કાર્ય કરવું, વાહન ખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યનો સાથ મળે, ધનલાભ થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, વાયરલ ઇન્ફેક્શન થશે, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્ય પ્રબળ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની અવ્યવસ્થા રહે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, આવક ચિંતા દૂર થશે, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, વ્યાપાર તેમજ નોકરિયાત વર્ગે શાંતિ પૂર્વક નિર્ણય લેવા, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસનું આયોજન થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સ્નેહીજન સાથે સમય પસાર કરશો, ધનખર્ચ આકસ્મિક થશે, વાયુ પીડા થશે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ ઠાશે, માનસિક રોગ થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય થાય, સંતાન બાબત ચિંતા દૂર થશે, સન્માન મેળવશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment