Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ વદ એકમ (25:20), બીજ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 25/01/2024 ગુરુવાર
ચંદ્ર રાશિ :- કર્ક
નક્ષત્ર :- પુષ્ય (10:29), આશ્લેષા
યોગ :- પ્રીતિ (07:42), આયુષ્માન
કરણ :- બાલવ (12:20), કૌલવ (25:20), તૈતિલ
*75મો ગણતંત્ર દિવસ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- જમીન મકાન બાબત પ્રશ્નોનો નિકાલ આવે, વ્યાપારમાં વૃદ્ધિ થાય, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરિશ્રમ દ્વારા સફળ થશો, પ્રવાસમાં કષ્ટ સંભવે, હાથમાં પીડા થશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થાય, સ્નેહીજન દ્વારા આકસ્મિક લાભ મળશે, રોગ સંબંધિત પીડા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, વ્યાપાર ક્ષેત્રમાં ઉન્નતિ થશે, માનસિક તાણ અનુભવશો, ઉદર રોગ થશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- નકારાત્મકતા ને કારણે ક્રોધ વધશે, શારીરિક પીડા થશે, પ્રવાસમાં કષ્ટ સંભવે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, કાર્યક્ષેત્રમાં અવરોધો આવશે, ઉદર રોગ થશે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- જમીન બાબતના પ્રશ્નોનો ઉકેલ આવે, માતા પિતા સાથે સમય પસાર કરશો, માતૃ પ્રેમ મેળવશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પ્રવાસમાં કષ્ટ થશે, માનસિક તાણ અનુભવશો, વ્યાપાર ક્ષેત્રમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધન બાબત ચિંતા રહે, ક્રોધ ને કારણે કાર્યમાં અટકાવ આવશે, દાંતની પીડા થશે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, માન સન્માન મેળવશો, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- રોગ શત્રુ થી પરેશાન રહેશો, નોકરો થી સાવધાન રહેવું, માનસિક વ્યગ્રતા રહે, સમાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વિદ્યા બાબત પ્રશ્નોનો ઉકેલ આવે, માન સન્માન મળશે, ભાગ્યના જોરે આગળ આવશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment