Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર વદ ચૌદશ (20:11), અમાસ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 10/01/2024 બુધવાર
ચંદ્ર રાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ (19:40), પૂર્વાષાઢા
યોગ :- ધ્રુવ (21:18), વ્યાઘાત
કરણ :- ભદ્રા (09:23), શકુનિ (20:11), ચતુષ્પદ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધન સંબંધિત ચિંતા રહે, માનસિક વ્યગ્રતા રહે, પ્રવાસમાં કષ્ટ સંભવે, ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આકસ્મિક ખર્ચ થશે, રોગનો ભોગ બનશો, કાર્યક્ષેત્રમાં શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, મસ્તક પીડા અથવા નેત્ર પીડા થશે, રોગમાં ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- આકસ્મિક ખર્ચ થશે, રોગથી પીડિત થશો, ક્રોધને કારણે અસ્વસ્થતા જણાશે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- સંતાન સાથે મતભેદ થશે, મિત્રોનો સહકાર મેળવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન બેચેન રહે, વાહન શાંતિથી ચલાવવું, મકાન સંબંધિત પ્રશોનો ઉકેલ ન આવે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પ્રવાસમાં કષ્ટ સંભવે, ભાગ્યનો સાથ ન મળે, ભાઈભાંડુ સાથે તણાવ યુક્ત સમય, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, નેત્ર પીડા તેમજ ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવે, પેટથી થતાં રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, નોકરિયાત વર્ગને અન્યાય ઠાશે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- આકસ્મિક ખર્ચ થશે, ક્રોધને કારણે અસ્વસ્થતા રહે, પ્રવાસમાં કષ્ટ સંભવે, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મિત્રો સાથે કલહ થશે, વિદ્યાર્થી માટે કષ્ટપ્રદ સમય, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, રાજકીય ક્ષેત્રમાં નામના મેળવશો, વાહન સંબંધિત નુકસાન સંભવે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment