Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

પોષ વદ પાંચમ (11:37), છઠ્ઠ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 31/01/2024 બુધવાર

ચંદ્ર રાશિ :- કન્યા 

નક્ષત્ર :- હસ્ત (25:08), ચિત્રા 

યોગ :- સુકર્મા (11:41), ધૃતિ

કરણ :- તૈતિલ (11:37), ગર (24:53), વણિજ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતાને કારણે કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, ખાનપાનમાં અવ્યવસ્થા રહે, મિત્રો સાથે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માતા પિતા સાથે મતભેદ થશે, નોકરિયાત વર્ગે સાવધાની રાખવી, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- હાથમાં પીડા થશે, વિચિત્ર ધાર્મિકતા રહે, ભાગ્યનો સાથ ન મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- સ્નેહીજન સાથે મતભેદ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક તાણ અનુભવશો, ધન અટકશે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ ને કારણે કાર્યમાં અવરોધ આવે, પેટની તકલીફ થશે, પાર્ટનરશીપ માં નુકસાન સંભવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- માનસિક વ્યગ્રતા રહે, પગની પીડા તેમજ નેત્ર પીડા થશે, પ્રવાસમાં કષ્ટ સંભવે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વ્યાપાર મંડળમાં મતભેદ થશે, માનસિક વ્યગ્રતા રહે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ક્રોધને કારણે કાર્યમાં અટકાવ આવશે, માતા પિતા સાથે મતભેદ તેમજ જમીન બાબત ચિંતિત રહેશો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ ન મળે, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની તકલીફ થશે, નકારાત્મકતા ને કારણે આકસ્મિક સંજોગો ઉદ્ભવશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પાર્ટનરશીપ માં અવરોધ તેમજ નુકસાની સંભવે, મસ્તક પીડા થશે, માન ખોરવાય, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments