Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

માગશર વદ બારસ (24:00), તેરસ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 08/01/2024 સોમવાર

ચંદ્ર રાશિ :- વૃશ્ચિક

નક્ષત્ર :- અનુરાધા (22:03), જ્યેષ્ઠા

યોગ :- ગંડ (26:56), વૃદ્ધિ

કરણ :- કૌલવ (12:30), તૈતિલ (24:00), ગર


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં અનિયમિતતા રહે, મોજશોખમાં સમય વિતાવશો, મન બેચેન રહે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પાર્ટનરશીપ માં વૃદ્ધિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મોસાળ પક્ષથી વ્યવહાર સારો રહે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- સંતાન ચિંતા દૂર થશે, મિત્રોનો સહયોગ સારો મળે, ભગ્યમના જોરે આગળ વધશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- મન આનંદિત રહે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, માતા પિતા સાથે સમય પસાર કરશો, લાભ મેળવશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિકતા વધે, ભાગ્યોદય થાય, ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- મોજશોખ માં ખર્ચ કરશો, સ્નેહીજનો નો સ્નેહ મળે, સન્માન મેળવશો, અટકાયેલા કાર્યો શરૂ થાય, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- અટકાયેલા કાર્યોમાં વૃદ્ધિ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- મોજશોખની ચીજોમાં ખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, પ્રેમી પાત્ર સાથે સમય વિતાવશો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- આવક ચિંતા દૂર થશે, સંતાન પ્રગતિ કરશે, મિત્રો સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નોકરિયાત વર્ગ તથા વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, કોર્ટ કચેરીમાં જીત પામશો, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિક વિચારો રહે, પ્રવાસ કરશો, ભાગ્યોદય થાય, પરાક્રમ માં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments