Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ વદ બીજ (27:38), ત્રીજ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 27/01/2024 શનિવાર
ચંદ્ર રાશિ :- કર્ક (13:02), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા (13:02), મઘા
યોગ :- આયુષ્માન (08:09), સૌભાગ્ય
કરણ :- તૈતિલ (14:27), ગર (27:38), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, વ્યાપાર ક્ષેત્રમાં વૃદ્ધિ થાય, વાહન સુખ મળે, મધ્યાહ્ન બાદ સંતાન ચિંતા થશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરિશ્રમ દ્વારા સફળ થશો, પ્રવાસનું આયોજન થશે, મધ્યાહ્ન બાદ મન વિચલિત તેમજ વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સ્નેહીજનો નો સાથ મળશે, ભાગ્યોદય થાય, મધ્યાહ્ન બાદ ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધન બાબત ચિંતા દૂર થશે, ભાગ્યોદય થાય, મધ્યાહ્ન બાદ આકસ્મિક લાભ તેમજ મસ્તક પીડા થશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, પગની પીડા થાય, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, ભાગ્યોદય થશે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, આપના કાર્યની નોંધ લેવાશે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તેમજ માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પૈતૃક પ્રશ્નો નો ઉકેલ આવે, રાજકીય ક્ષેત્રમાં પ્રગતિ થશે, મધ્યાહ્ન બાદ સંતાન ચિંતા તેમજ ઉદર પીડા થશે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યોદય થાય, ધાર્મિકતા વધે, પ્રવાસનું આયોજન થશે, મધ્યાહ્ન બાદ માતા સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, પરિશ્રમ દાયક સમય રહે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પાર્ટનરશીપ માં લાભ મેળવશો, કાર્યમાં સફળ તેમજ મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, રોગપ્રતિકારક શક્તિ ઓછી થશે, મધ્યાહ્ન બાદ માનસિક તાણ અનુભવશો, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન પ્રગતિ કરશે, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ધન બાબત ચિંતિત તેમજ બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment