Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

માગશર વદ નોમ (23:47), દશમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 05/01/2024 શુક્રવાર

ચંદ્ર રાશિ :- કન્યા (06:46), તુલા 

નક્ષત્ર :- ચિત્રા (19:50), સ્વાતિ

યોગ :- અતિગંડ (06:49), સુકર્મા

કરણ :- તૈતિલ (11:02), ગર (23:47), વણિજ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, પદોન્નતિ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, શરદીથી પીડિત થશો, શત્રુઓ પર વિજય મેળવશો, કાર્યમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યોદય થાય, માન સન્માન મેળવશો, ધનલાભ થાય, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મન આનંદિત રહે, નોકરિયાત વર્ગ તેમજ વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, વાહન આદિ સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ નો સહકાર મળે, ધાર્મિક વિચાર શૈલી રહે, પ્રવાસ થશે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આકસ્મિક લાભ થાય, માન સન્માન મેળવશો, પદોન્નતિ ઠાશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, સન્માન પ્રાપ્ત કરશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, પેટની સમસ્યા થશે, શત્રુઓ પર વિજય મેળવી શકશો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- આકસ્મિક લાભ થાય, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સંતાન સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, મન આનંદિત રહે, લાભ થાય, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધાર્મિક વિચાર શૈલી રહે, પ્રવાસનું આયોજન થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, સ્નેહીજન સાથે મુલાકાત થશે, આકસ્મિક લાભ મેળવશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments