Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

માગશર વદ આઠમ (22:05), નોમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 04/01/2024 ગુરુવાર

ચંદ્ર રાશિ :- કન્યા (30:46), તુલા 

નક્ષત્ર :- હસ્ત (17:34), ચિત્રા 

યોગ :- શોભન (06:21), અતિગંડ (30:49)

કરણ :- બાલવ (09:01), કૌલવ (22:05), તૈતિલ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભોગ વિલાસમાં ખર્ચ કરશો, કાર્યમાં અવરોધ આવે, શત્રુ દ્વારા ત્રાસ પામશો, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, ઉદર રોગ થશે, મિત્રોનો સહકાર મળશે, સન્માન જાળવવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માતા પિતા સાથે મતભેદ થાય, નોકરિયાત વર્ગને અન્યાય થશે, વાહન ખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, હાથમાં પીડા થાય, ભાઈભાંડુ સાથે ક્લેશ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, નેત્ર પીડા થશે, વ્યવહારમાં કઠોરતા આવશે, સન્માન જાળવવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, મસ્તક પીડા થાય, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ભોગ વિલાસમાં ખર્ચ વધુ કરશો, પ્રવાસમાં કષ્ટ થાય, માનસિક વ્યગ્રતા રહે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નોકરિયાત વર્ગને અન્યાય થાય, સંતાન ચિંતા વધે, ખાનપાનમાં ધ્યાન રાખવું, બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- નોકરિયાત વર્ગ તથા વ્યાપારી વર્ગમાં પરિશ્રમ દાયક સમય, માનસિક વ્યગ્રતા રહે, વાહન ખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે ક્લેશ થાય, પરાક્રમમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નેત્ર પીડા થતા દાંતની પીડા થશે, બોલચાલમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પાર્ટનરશીપ માં ખટાશ આવે, ગુપ્ત રોગ ન થાય તેનું ધ્યાન રાખવું, મસ્તક પીડા થશે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.,

Comments