Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ સુદ તેરસ (20:40), ચૌદશ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 23/01/2024 મંગળવાર
ચંદ્ર રાશિ :- મિથુન
નક્ષત્ર :- આર્દ્રા (30:26), પુનર્વસુ
યોગ :- ઐન્દ્ર (08:05), વૈધૃતિ
કરણ :- કૌલવ (08:13), તૈતિલ (20:40), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યોદય થાય, પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસનું આયોજન શક્ય બને, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થાય, વ્યાપારી વર્ગમાં નામના થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપ માં ઉન્નતિ થશે, પદ પ્રતિષ્ઠા મેળવશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- આકસ્મિક લાભ મળશે, પગની પીડા થાય, પ્રવાસ થશે, મન બેચેન રહે, મધ્યમ દિવસ રહેશે.
સિંહ ( મ, ટ ) :- મિત્રોનો સહકાર મેળવશો, ઉચ્ચ અભ્યાસીઓ માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, મન આનંદિત તેમજ ભોગ વિલાસમાં સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પ્રવાસ કરશો, અટકાયેલા કાર્યો શરૂ થશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, સ્નેહીજન સાથે મુલાકાત થશે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- મન આનંદિત રહે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, વ્યાપારી વર્ગમાં ઉચ્ચ પદ મેળવશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, પેટ સંબંધિત તકલીફ રહે, રોગ શત્રુ પર વિજય થશે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન સુખ મળશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ દિવસ, ભાગ્યના જોરે આગળ વધશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માતા પિતા સાથે સમય પસાર કરશો, જમીન બાબતના પ્રશ્નોનો ઉકેલ આવશે, રાજકીય ક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment