Rashi Fal

Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT 
(ADIPUR) 
🔷 Jay Mehta‌ 🔷 

✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 

🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management 
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/

📞7405133327
પોષ સુદ પૂનમ (23:25), વદ એકમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 25/01/2024 ગુરુવાર
ચંદ્ર રાશિ :- કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ (08:17), પુષ્ય
યોગ :- વિષ્કુંભ (07:32), પ્રીતિ
કરણ :- ભદ્રા (10:35), બવ (23:25), બાલવ 
*ગુરુપુષ્યામૃત યોગ 08:17 થી 31:27 સુધી*

મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધન બાબત ચિંતા દૂર થશે, વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, ભોગ વિલાસમાં સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરાક્રમમાં સફળ થશો, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાગ્યોદય થાય, પ્રવાસ સુખ મળશે, ઉત્તમ દિવસ રહે.

મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- આકસ્મિક લાભ મળશે, સ્નેહીજન સાથે સમય વિતાવશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.

કર્ક રાશિ ( ડ, હ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.

સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, વાયુ પીડા થશે, માનસિક વ્યગ્રતા તેમજ પગની તકલીફ થાય, મધ્યમ દિવસ રહે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આવક ચિંતા દૂર થશે, વિદ્યા ક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.

તુલા રાશિ (ર, ત) :- નોકરિયાત વર્ગને નવી તક મળશે, ધંધાર્થી ને નવો ફાયદો મળશે, પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યોદય થાય, ધાર્મિક કાર્યોમાં રૂચી વધશે, પરિશ્રમ દ્વારા સફળ થશો, પ્રવાસ સુખ મળે, ઉત્તમ દિવસ રહે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- આકસ્મિક ખર્ચ થશે, ઉદર રોગ થશે, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, વ્યાપારી વર્ગમાં મતભેદ થાય, ભોગ વિલાસમાં સમય વિતાવશો, મધ્યમ દિવસ રહે.

મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન ચિંતા દૂર થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, રાજકીય ક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments