Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ સુદ સાતમ (22:07), આઠમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 17/01/2024 બુધવાર
ચંદ્ર રાશિ :- મીન (27:34), મેષ
નક્ષત્ર :- રેવતી (27:34), અશ્વિની
યોગ :- શિવ (17:13), સિદ્ધ
કરણ :- ગર (10:59), વણિજ (22:07), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, દરેક કાર્યમાં વિલંબ થશે, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, પ્રવાસમાં કષ્ટ સંભવે, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, દરેક ક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યોદય થાય, આવકમાં વધારો થશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નોકરિયાત તેમજ વ્યાપારી વર્ગ માટે આજનો દિવસ શ્રેષ્ઠ, મકાન સંબંધિત લાભ તેમજ આનંદિત રહેશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ મળે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- આકસ્મિક લાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, રોગમાંથી મુક્ત થશો, પ્રવાસ થશે, મઘ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યનો સાથ મળે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- નકારાત્મકતા દૂર કરવી, રોગ શત્રુ પર વિજય મેળવશો, નોકર ચાકરનું સુખ મળશે, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, સંતાન બાબત ચિંતા દૂર થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ દિવસ, આવક સ્ત્રોતમાં વધારો થશે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- નોકરિયાત તેમજ વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, મન પ્રફુલ્લિત રહે, વિલાસતામાં દિવસ પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, દરેક ક્ષેત્રમાં ઉન્નતિ થશે, પરાક્રમી બનશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સ્નેહીજન નો સાથ મળશે, ભાગ્યના જોરે આગળ વધશો, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થાય, ભાગ્યોદય થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment