Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

પોષ સુદ ત્રીજ (08:01), ચોથ (ક્ષય તિથિ)

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 14/01/2024 રવિવાર

ચંદ્ર રાશિ :- કુંભ

નક્ષત્ર :- ધનિષ્ઠા (10:23), શતતાર 

યોગ :- સિદ્ધિ (06:23), વ્યતિપાત (26:40) 

કરણ :- ગર (08:01), વણિજ (18:28), ભદ્રા


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં વિલંબ થાય, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગને કાર્યમાં વિલંબ થશે, વાહન શાંતિથી ચલાવવું, મન બેચેન રહે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિચિત્ર ધાર્મિકતા તેમજ ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસમાં કષ્ટ સંભવે, હાથમાં પીડા થાય, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ક્રોધને કારણે કાર્યમાં અટકાવ આવે, ભાગ્યનો સાથ ન મળે, ધન બાબત ચિંતિત રહેશો, માનસિક અસ્વસ્થતા રહે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત રોગ થશે, નકારાત્મકતા દૂર કરવી, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- વિદ્યાર્થી માટે ચિંતાકારક સમય, વ્યાપારી વર્ગમાં મતભેદ થાય, આવક ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન અશાંત રહે, જમીન મકાન સંબંધિત ચિંતા રહે, કાર્યક્ષેત્રમાં અવરોધો ઉભા થશે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પરાક્રમમાં સફળ થશો, ધાર્મિકતા માં અભાવ આવે, પરિજનો દ્વારા કષ્ટ આવશે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વ્યાપારમાં અવરોધ આવે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, પાર્ટનરશીપ માં ઉદ્વેગ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- રોગમાં ખર્ચ વધુ થશે,  ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસમાં કષ્ટ સંભવે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments