Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર વદ પાંચમ (14:29), છઠ્ઠ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 01/01/2024 સોમવાર
ચંદ્ર રાશિ :- સિંહ
નક્ષત્ર :- મઘા (08:37), પૂ.ફાલ્ગુની
યોગ :- આયુષ્માન (28:36), સૌભાગ્ય
કરણ :- તૈતિલ (14:29), ગર (27:50), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા સફળ થશો, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવશે, ભોગ વિલાસમાં ખર્ચ કરશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યોદય થાય, ધાર્મિક વિચારો રહે, ભાઈભાંડુ નો સહકાર મળશે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, બોલચાલમાં ધ્યાન રાખવું, પગની તકલીફ થશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યના જોરે આગળ વધશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક તાણ અનુભવશો, પગની પીડા થાય, વાયુની પીડા થશે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- સંતાન પ્રગતિ કરશે, સારું ખાનપાન મળે, રાજકીય ક્ષેત્રમાં પ્રગતિ કરશો, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, ઉપરી અધિકારી સાથે મતભેદ થાય, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યના જોરે આગળ વધશો, ભાઈભાંડુ નો સહકાર મળશે, ધાર્મિક વિચારો રહે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, પેટની તકલીફ રહે, નેત્ર પીડા થાય, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં વૃદ્ધિ થશે, ભાગ્યોદય થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, વાયુની પીડા થાય, નેત્ર પીડા તેમજ શત્રુ દ્વારા મુશ્કેલી માં વધારો થશે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment