Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

પોષ વદ ચોથ (08:55), પાંચમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 30/01/2024 મંગળવાર

ચંદ્ર રાશિ :- કન્યા 

નક્ષત્ર :- ઉ.ફાલ્ગુની (22:06), હસ્ત

યોગ :- અતિગંડ (10:43), સુકર્મા

કરણ :- બાલવ (08:55), કૌલવ (22:17), તૈતિલ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- રોગપ્રતિકારક શક્તિ ઓછી થશે, મોસાળ પક્ષે માનભંગ સંભવે, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ઉદર રોગ થશે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મન બેચેન રહે, જમીન મકાન બાબત ચિંતિત રહેશો, પિતા સાથે મતભેદ થાય, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- લાંબા પ્રવાસનું આયોજન શક્ય બને, હાથમાં પીડા થાય, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, નેત્ર પીડા તેમજ ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મસ્તક પીડા થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ગુપ્ત રોગ ન થાય તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધન સંચય ઓછો થશે, પગમાં પીડા થશે, માનસિક તાણ અનુભવશો, વાયુ પીડા થાય, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- આવક સ્ત્રોતમાં ઘટાડો સંભવે, સંતાન ચિંતા થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, વાહન ખર્ચ થશે, માતા પિતા સાથે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પરિશ્રમ દ્વારા સફળ થશો, પ્રવાસ થશે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ રહે, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લગ્ન બાબત ચિંતિત રહેશો, પાર્ટનરશીપ માં ખોટ જશે, ગુપ્ત રોગ ન થાય તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments