Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ વદ ત્રીજ (30:11), ચોથ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 28/01/2024 રવિવાર
ચંદ્ર રાશિ :- સિંહ
નક્ષત્ર :- મઘા (15:53), પૂ.ફાલ્ગુની
યોગ :- સૌભાગ્ય (08:50), શોભન
કરણ :- વણિજ (16:53), ભદ્રા (30:11), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધન બાબત ચિંતિત રહેશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, સંતાન સાથે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વાહન ખર્ચ થશે, નકારાત્મકતા વધે, માતા પિતા સાથે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાગ્યનો સાથ ન મળે, ભાઈભાંડુ સાથે કલહ થશે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- રોગમાં વધુ ખર્ચ થશે, બોલચાલમાં ધ્યાન રાખવું, નેત્ર પીડા થાય, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, ભાગ્યનો સાથ ન મળે, પાર્ટનરશીપ માં અવરોધ આવે, ઉદર રોગ થશે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, પગમાં પીડા થાય, નેત્ર સંબંધિત તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- આવક સ્ત્રોતમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સંતાન ચિંતા વધે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માતા પિતા સાથે મતભેદ થશે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યનો સાથ ન મળે, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, સ્નેહીજન સાથે બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં મતભેદ થશે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, મોસાળ તરફથી માનભંગ સંભવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment