Rashi fal 04/12/19

માગશર સુદ આઠમ ( 25:44 ), નોમ
04/12/2019
ચંદ્રરાશિ :- કુંભ ( 13:23 ), મીન
નક્ષત્ર :- શતતારા ( 17:09 ), પૂર્વાભાદ્રપદ
યોગ :- હર્ષણ ( 14:53 ), વજ્ર
કરણ :- બાલવ ( 15:01 ), કૌલવ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, ધનખર્ચ થાય, કાર્યમાં સફળતા મળશે, નકારાત્મક વિચારો આપે, સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગને માટે સારી તકો મળશે, કાર્યમાં સફળતા મળશે, મિત્રો નો સાથ સહકાર મળે, ભાગ્ય નો સાથ મળશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ધનખર્ચ થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, ચિંતાગ્રસ્ત રહેશો, પેટ સંબંધીત તકલીફ પડી શકે, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, પરાક્રમ દ્વારા સફળતા મળશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય નો સાથ મળશે, ધનખર્ચ થશે, ચિંતાગ્રસ્ત રહેશો.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્ય નો સાથ મળશે, અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, મધ્યાહ્ન બાદ ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ભાગ્ય નો સાથ મળશે, ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો આપે, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યમાં સફળતા મળશે, ધનખર્ચ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાગ્ય નો સાથ મળશે, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્ય પ્રબળ બનશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, જમીન મકાન સંબંધિત તકલીફ દૂર થાય, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- કાર્યમાં અવરોધ આવે, પરાક્રમ દ્વારા સફળતા મળશે, ધાર્મિક કાર્યો કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- ધનલાભ થાય, માથું દુખવાની તકલીફ પડી શકે, કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, ભાગ્ય નો સાથ મળશે, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments

Post a Comment